Posts

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જય સ્વામિનારાયણ, સંતો ની પધરામણી કે ઘરે આવવું એ સહભાગ્ય ની વાત છે, સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ,  મેં થોડા ઘણા જે નિયમો વાંચ્યા અને ઇન્ડિયા માં વસતા હરિ ભક્તો કઈ રીતે સ્વામીનારયણ સંતો ની આગતા સ્વાગત કરે છે એની જાણકારી કાઢી ને મારા અનુભવ ના હિસાબે અહીં થોડા મુદ્દા લખું છું. જો સ્વામિનારાયણ ના સંતો પધરામણી કરવા આવતા હોઈ ઘરે તો કઈ વસ્તુ નું ધ્યાન રાખવું, 1. ઘર ની વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવી જરૂરી છે. 2. સ્વામીઓ નું વેલકમ ફૂલો ની માલા અને ગુલદસ્તા થી કરવું જોઈએ. 3. ફૂલ માલા આપી ને બંનેવ હાથ જોડી ને જય સ્વામિનારાયણ બોલી ને હલચલ પૂછવા. 4. જો શક્ય હોઈ તો દંડવત પ્રણામ કરવા અને ચારણ સ્પર્ષ કરવા જોઈએ  5. સ્વામીઓ ને ઘર માં લઇ જય ને આસાન આપવું અને એક નાનું ટેબલ તૈયાર રાખવું  6. ટેબલ પર ચોખ્ખું કપડું પાથરવું અને નાની એવી ડીશ માં ઘીનો દીવો અને માચીસ કે લાઈટર રાખવું 7. કંકુ ની ડબી ચાંદલો કરવા રાખવી  7. પછી સ્વામી જેમ કેતા  જાય એમ કરતુ જવું  8. પ્રસાદ માટે ફળ અને ડ્રાયફ્રુટ નો ભોગ ધરવો  મહાપુજા માટે : 1. ઉપરના સ્ટેપ સાથે સાથે પૂજા માટે , લીલું...

7 દિવસ સ્લોવેનિયા માં

Image
કેમ છે દોસ્તો,  ઘણા દિવસ પછી પાછા એક વાર તમને બધા ને ચાલો યુરોપ ના એક નાના એવા સુંદર દેશ સ્લોવેનિયા ના પ્રવાસે લઇ જાવ.  આમ તો અમે અહીં ગયા ઉનાળા ના વેકેશન માં ગયા હતા એટલે કે 2022 માં અને એ પણ 7 દિવસ માટે. મારુ ફેમિલી અને મારા ખાસ મિત્ર અને એમની વાઈફ અમે લોકો જોડે આ ટ્રીપ નો  પ્લાન કર્યો હતો  અહીં જવાનું એક કારણ એ હતું  કે આ વખતે અમે કોઈ નવા દેશ ને જોવા માંગતા હતા અને તમે જો યુરોપ માં  હોવ તો પેલી ચોઈસ એવી જ હોઈ કે જ્યાં પણ ફરવા જઇયે ત્યાં પર્વતારોહણ અને સારા કુદરતી સૌંદર્ય ભરપૂર જગ્યાઓ હોવી જોઈએ , સિટી તો જોવાના જ પણ એક સમય  પછી બધા શહેરો એક જેવા જ લાગે પણ પર્વતો, નદી અને એના લીધે જે નયનરમ્ય દ્રશ્યો જોવાની મજા છે એ બીજા કશેય નથી. હવે તમને થોડું સ્લોવેનિયા વિશે જણાવી દવ, મધ્ય યુરોપમાં આવેલો દેશ સ્લોવેનિયા તેના પર્વતો, સ્કી રિસોર્ટ અને તળાવો માટે જાણીતો છે. આ દેશ નું કેપિટલ સિટી લ્યુબ્લજાના છે. લ્યુબ્લજાના એક નાનકડા શહેરની અનુભૂતિ ધરાવે છે કહેવામાં તો કેપિટલ સિટી છે પણ કોઈ એક નાના ટાઉન જેવડું જ. અમારો પ્લાન અહીં 7 દિવસ રોકાવનાઓ હતો અને આ 7 દિવ...