માઇક્રોસોફ્ટ સ્ટોરમાં અકાઉંટ કેવી રીતે બનાવી શકાય?
નીચે આપેલી લિંક પર ક્લિક કરશો તો એમાં ઓપ્શન આપે છે કે નવું એકાઉન્ટ ખોલવું છે કે જુના માં લોગ ઈન થવું છે. તમે ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરશો તો તમે તમારી ડેટાઇલ ભરી ને એકાઉન્ટ ઓપન કરી શકશો.
https://account.microsoft.com/account?lang=en-gb
અહીં ક્લિક કર્યા પછી તમને વિવિધ ઓપ્શન આવે છે જેમકે લોગીન માટે તમે ફોન નંબર થી કે પછી નવું ઇમેઇલ એડ્રેસ બનાવી ને એકાઉન્ટ બનાવી .શકો છો.
વધુ માહિતી
https://www.microsoft.com/en-us/welcome
Comments
Post a Comment